અનુક્રમણિકા
ગોપીઓ રમમાણ પરમાનંદમાં, શ્રીકૃષ્ણનો ભાવાનુબંધ અનુભવે પ્રત્યેક ક્ષણ । શીખવી સહુકોઈને મધુરાભક્તિ, તેમના પદસ્પર્શથી ભૂમિ પણ ધન્ય બની ગઈ ॥
શ્રીકૃષ્ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્ણને અનન્ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે. શ્રીકૃષ્ણ પ્રત્યે ઉત્કટ ભાવ વધારવા માટે તેમના દિવ્ય જીવન સાથે સંકળાયેલા ગોકુળ, વૃંદાવન અને દ્વારકા આ દૈવી ક્ષેત્રોનાં છાયાચિત્રો અત્રે આપેલા છે. આ છાયાચિત્રાત્મક કૃતજ્ઞતાના માધ્યમ દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનું અસ્તિત્વ અનુભવવાનો પ્રયત્ન કરીએ !
૧. જગદ્ગુરુ શ્રીકૃષ્ણ એટલે સાક્ષાત્ પૂર્ણાવતાર । ભક્તિ, જ્ઞાન અને કર્મના પરિપૂર્ણ ભંડાર ॥
કન્હૈયાની બાળલીલાઓ અનુભવેલું ગોકુળ !
૨ . ભગવદ્ભક્તિની ભીનાશ ધરાવતું અને કૃષ્ણમય બનેલું તીર્થક્ષેત્ર : વૃંદાવન !