ગુરુપૂર્ણિમા મહોત્સવ આપને કેવો લાગ્યો, એ વિશે આપનો અભિપ્રાય નીચેના ફોર્મમાં ભરવા માટે વિનંતી !
‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્સવ
ગુરુપૂર્ણિમાને દિવસે ૧,૦૦૦ ગણાં સક્રિય રહેનારા ગુરુતત્ત્વનો લાભ સહુકોઈને મળે, તે માટે ‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ. ‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, તામિલ, મલયાલમ આ 6 ભાષાઓમાં છે. તમારી ભાષાની ‘લિંક’ પર જઈને ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સહભાગી થશો.
21 July 2024
ભાષા | સમય | Website Link | Youtube Link |
ગુજરાતી | સાંજે 7:30 | Sanatan.org/gujarati/gurupurnima | Youtube.com/@SSGujarati1 |
હિંદી | સાંજે 7:30 | Sanatan.org/hindi/gurupurnima | Youtube.com/SanatanSanstha |
અંગ્રેજી | સાંજે 8 | Sanatan.org/en/gurupurnima | Youtube.com/SSEnglish |
મરાઠી | સાંજે 5:30 | Sanatan.org/mr/gurupurnima | Youtube.com/SSMarathi |
તામિલ | સાંજે 6 | Sanatan.org/tamil/gurupurnima | Youtube.com/SSTamil |
મલયાલમ | સાંજે 4:30 | Sanatan.org/malayalam/gurupurnima | Youtube.com/@SSMalayalam1 |
ગુરુપૂર્ણિમા
ગુરુ-શિષ્ય










Videos
રાષ્ટ્ર અને ધર્મના ઉત્થાન માટે નિરંતર ચાલી રહેલા ગુરુકાર્ય માટે અર્પણ કરો !
ગુરુપૂર્ણિમા નિમિત્તે તન, મન અને ધનનો વધારેમાં વધારે ત્યાગ કરીને ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક સહુકોઈને મળી છે. વર્ષ ૧૯૯૯ થી કાર્યરત સનાતન સંસ્થા અધ્યાત્મપ્રચારના માધ્યમ દ્વારા આવું ગુરુકાર્ય અર્થાત્ ઈશ્વરી કાર્ય નિરંતર કરી રહી છે. તેથી જિજ્ઞાસુઓ, તેમજ હિતચિંતકોએ ધર્મપ્રસારનું કાર્ય કરવું અને તે માટે ધન અર્પણ કરવું, એ દ્વારા ગુરુપૂર્ણિમાનો આધ્યાત્મિક સ્તર પર લાભ કરી લેવો.
DONATE »