ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

અયોધ્‍યા ખાતે રામજન્‍મભૂમિ પર રામલલા બિરાજમાન રહેલો તંબુ

ભારતીય હિંદુઓ વિચાર કરો ! આ ચિત્ર સમસ્‍ત હિંદુઓનું શ્રદ્ધાસ્‍થાન રહેલા રામલલાના જન્‍મસ્‍થળનું છે, જ્‍યારે બીજું ચિત્ર છે, સીતામાતાના મહેલનું. સીતામાતાનું જે ઠેકાણે બાળપણ વ્‍યતીત થયું, તે સ્‍થાન હવે નેપાળ ખાતે જનકપુરમાં છે. ભારતમાંનું બિહાર રાજ્‍ય અને નેપાળની સીમા નજીક આ ઠેકાણે સદર ભવ્‍ય મહેલ છે.

નેપાળ ખાતે જનકપુર શહેરમાં સીતામાતાનું બાલપણ વ્‍યતીત થયું, તે મહેલ !

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે, આ વાત સદર છાયાચિત્રો દ્વારા ઉજાગર થાય છે. પોતાના ઘર, ગાડી, બંગલા માટે ગમે તે કરનારા હિંદુઓએ રામલલાને આટલા વર્ષો સુધી આ રીતે એક સાદી ઝૂંપડીમાં શા માટે રહેવું પડ્યું, તેનું ચિંતન કરવું આવશ્‍યક છે.

Leave a Comment