સનાતન સંસ્થાના શ્રદ્ધાસ્થાન પરમ પૂજ્ય ભક્તરાજ મહારાજજીનાં ચરણોમાં વંદન !

 
. વર્ષ ૧૯૯૨ થી ૧૯૯૫ .પૂ. ભક્તરાજ મહારાજજી (.પૂ. બાબા)એ ડૉક્ટરજીને ધર્મપ્રસાર કરવા માટે કહેવું
૧ અ. વર્ષ ૧૯૯૨ 
.પૂ. બાબાએ મને કહ્યું, હવે સમગ્ર મહારાષ્ટ્રમાં ધર્મનોપ્રચાર કરો.
૧ આ. વર્ષ ૧૯૯૩ 
.પૂ. બાબાએ મને કહ્યું, હવે સમગ્ર ભારતમાં ધર્મપ્રચાર કરો.
૧ ઇ. વર્ષ ૧૯૯૫ 
.પૂ. બાબાએ કહ્યું, હવે સમગ્ર જગત્માં ધર્મપ્રચાર કરો.
આ કાર્ય માટે જાણે કેમ આશીર્વાદ તરીકે બાબાએ વર્ષ ૧૯૯૩માં પોતાની ગાડીનો ધ્વજ મને આપ્યો અને કહ્યું, આ ધ્વજ લગાડીને સર્વત્ર પ્રચાર કરવા માટે ફરો !

. ૮ અને ૯..૯૫ના દિવસે દેવદુર્લભ એવો બાબાનો અમૃતમહોત્સવ સમારંભ થયોસમારંભ થઈ ગયા પછી ૯..૯૫ના દિવસે બાબાએ મને શ્રીકૃષ્ણઅર્જુનનું મહત્ત્વ કહ્યું. પછી મારા હાથમાં શ્રીકૃષ્ણઅર્જુનનો એક ચાંદીનો રથ આપતા કહ્યું, ગોવા ખાતે આપણું કાર્યાલય થશે. ત્યાં મૂકજો ! સનાતન સંસ્થાનું મુખ્ય કાર્યાલય (આશ્રમ) પણ હવે ગોવામાં જ છે
 – (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે     

Leave a Comment