Home > વિશ્વવ્યાપી સનાતન (હિન્દુ) ધર્મ > ભારતીય સંસ્કૃતિ > ઇન્ડોનેશિયા > આધ્યાત્મિક સ્તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્ટતાપૂર્ણ વસ્ત્રો !
આધ્યાત્મિક સ્તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્ટતાપૂર્ણ વસ્ત્રો !
ઇંડોનેશિયાના લોકો વિવિધ પ્રકારના વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામ ધરાવતાં કપડાં પરિધાન કરતા જોવા મળે છે. આ વિશે જાણકારી મેળવતી વેળાએ ધ્યાનમાં આવ્યું, ‘પ્રત્યેક પ્રકારના કોતરકામનો અલગ અર્થ અને અલગ મહત્ત્વ છે.’ ‘સત્ત્વ-રજ-તમ આ ત્રિગુણો અનુસાર સાત્ત્વિક કોતરકામ કેવું હોવું જોઈએ ?’, એ ભલે ત્યાંના લોકો ન જાણતા હોય, તો પણ બુદ્ધિ દ્વારા ભલે રહેતું; પણ તેમણે માનવી જીવનમાંના વિવિધ પ્રસંગોને અનુરૂપ અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્ત થવાનો વિચાર ધ્યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.