કોરોના માટે ઉપયુક્ત ઔષધિઓ

Article also available in :

હોમિયોપૅથી વૈદ્ય પ્રવીણ મહેતા

 

૧. તાવ

અ. ‘બારાક્ષાર નંબર ૧૧ની ૪ ગોળીઓ દિવસમાં ૩ વાર લેવી.

આ. યુપૅટોરિયમ ૩૦ આ ઔષધ જો વધારે તાવ હોય, તો પ્રત્‍યેક કલાકે ૨ ટીપાં આપવા અને તાવ ઓછો થયા પછી ૨ ટીપાં દિવસમાં ૩ વાર આપવા. આ બન્‍ને ઔષધિઓ આપવી.

 

૨. સૂકી ઉધરસ અથવા ગળામાં કશુંક અટકાઈ
ગયા જેવું લાગવું અને પ્રયત્ન કરવા છતાં પણ કફ બહાર ન પડવો

બ્રાયોનિયા ૩૦ અને એંટીમની ટાર્ટ ૩૦ ના પ્રત્‍યેકના ૨ ટીપાં પ્રત્‍યેક ૨ કલાકે એક પછી એક (એક વાર એક પછી બીજી વાર બીજા) આપવા.

 

૩. મોઢામાં સ્‍વાદ ન હોવો

પલ્‍સેટિલા ૩૦ ની ૩ ગોળીઓ દિવસમાં ૩ વાર લેવી.

૪. વધારે પડતો થાક, ચિંતા કે નિરંતર ઘૂંટડો-ઘૂંટડો પાણી પીવું

અર્સેનિક આલ્‍બ ૩૦ ના ૨ ટીપાં દિવસમાં ૩ વાર લેવા.

 

૫. થાક, આંખો પર ગ્‍લાનિ
આવવી, ઘેન ચડવું, પગમાં ગોટલા ચડવા (કળતર)

જલસેમિયમ ૨૦૦ ના ૨ ટીપાં દિવસમાં ૨ વાર લેવા.

 

૬. ‘ઓક્સિજન’નું પ્રમાણ ઓછું થાય તો

અ. કાર્બોવ્‍હેજ ૨૦૦ ના આરંભમાં ૨ ટીપાં પ્રત્‍યેક ૨ કલાકે અને પછી ૨ ટીપાં દિવસમાં ૩ વાર લેવા.

આ. એસ્‍પિડોસ્‍પર્મા Q ના આરંભમાં ૧૦ ટીપાં ૧/૪ કપ પાણીમાં પ્રત્‍યેક ૨ કલાક પછી અને ત્‍યારપછી દિવસમાં ૧૦ ટીપાં ૩ વાર લેવા.

આ બન્‍ને ઔષધિઓ લેવી.

 

૭. કોરોના પછી લાગનારો થાક

સેલેનિયમ ૩૦ ના ૨ ટીપાં દિવસમાં ૩ વાર લેવા.

 

૮. મોઢામાં સ્‍વાદ ન હોવો અને વાસ ન આવવી

અ. ઓપિયમ ૩૦ ના ૨ ટીપાં દિવસમાં ૨ વાર

આ. હાયપેરિકમ ૨૦૦ ના ૨ ટીપાં દિવસમાં ૩ વાર

ઇ. કાલી ફોસ ૬ X ની ૪ ગોળીઓ દિવસમાં ૩ વાર

ઉપરની ત્રણેય ઔષધિઓ ૭-૮ દિવસ લેવી.

 

૯. કોરોનાના પ્રતિબંધ માટે

અ. અર્સેનિક આલ્‍બ ૩૦ ના ૨ ટીપાં અથવા ૩ ગોળીઓ દિવસમાં ૧ વાર સળંગ ૩ દિવસ મહિનામાં એકવાર

આ. ઇન્‍ફ્‍લુએંઝિનમ ૨૦૦ ના ૨ ટીપાં અથવા ૩ ગોળીઓ ૮ દિવસમાં ૧ વાર

આ બન્‍ને ઔષધિઓ લેવી.

અર્સેનિક આલ્‍બ લીધા પછી ૨ દિવસ પછી ઇન્‍ફ્‍લુએંઝિનમ લેવી.

 

૧૦. પ્રતિકારશક્તિ વધારવા માટે હોમિયોપથી ઔષધિઓ

અ. Ocimum san (તુલસી) Q + Tinospora cardifolia (ગળો) Q + Azadirachita Q આ ૩ ઔષધિઓ ભેગી કરીને ૨૦ ટીપાં દિવસમાં ૨ વાર ૧/૪ કપ પાણીમાં નયણે કોઠે લેવા. તેને કારણે પ્રતિકારશક્તિ વધીને અનેક રોગ સામે સંરક્ષણ મળે છે.

આ. Nigella sativa Q (કાળું જીરું/શાહજીરું) આ મોટાભાગની સર્વ બીમારીઓ પર ઉપયુક્ત છે.

૨૦ ટીપાં ૧/૪ કપ પાણીમાં ૩ વાર લેવું. ‘ટોનિક’ તરીકે પ્રતિદિન ૧ વાર ૨૦ ટીપાં પાણીમાં લેવા.

 

૧૧. વૃદ્ધાવસ્થામાં શક્તિ વધારવા માટે ઉપયુક્ત ઔષધિઓ

અ. કાર્બોવ્‍હેજ (Carboveg) 1M ના ૨ ટીપાં પ્રતિદિન સવારે લેવા.

આ. જલ્‍સેમિયમ (Gelsemium) 1M ના ૨ ટીપાં પ્રત્‍યેક રાત્રે લેવા.

ઇ. અશ્‍વગંધા (Ashwagandha) Q ના ૨૦ ટીપાં ૨ વાર અર્ધા કપ પાણીમાંથી લેવા.

આ ત્રણેય ઔષધિઓ લેવી.

ઉપરોક્ત સર્વ ઔષધિઓ નયણે કોઠે અથવા ભોજન પહેલાં અર્ધો કલાક અથવા જમ્‍યા પછી અર્ધા કલાક પછી લેવી.’

 – હોમિયોપૅથી વૈદ્ય પ્રવીણ મહેતા, પુણે (૨૯.૪.૨૦૨૧)

Leave a Comment