હિંદૂ રાષ્ટ્રની સ્થાપના, એ નિરંતર કેટલાક વર્ષો ચાલનારી સમાજના માનસિક પરિવર્તનની પ્રક્રિયા છે. ધર્મક્રાંતિનો અર્થ છે, ધર્મને અનુકૂળ સમાજનું માનસિક પરિવર્તન થવું. વર્ષ ૨૦૧૪ પછી ધીરે-ધીરે હિંદુત્વનિષ્ઠો માટે સમય અનુકૂળ થતો ગયો. વર્ષ ૨૦૧૮ પછી આપણને ધર્મક્રાંતિમાં સફળતા મળવા લાગશે અને વર્ષ ૨૦૨૩ સુધી ભારતમાં ધર્માધિષ્ઠિત હિંદૂ રાષ્ટ્ર સ્થાપિત થશે !
– (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલેજી