પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવવું
જેવી રીતે અધિકોષનું ઋણ ચુકતું કરવું પડે છે, એવી જ રીતે પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવીને જ પૂરુ કરવું પડે છે. નહીં તો એક દિવસ વ્યાજ સાથે ચુકવવું પડે છે. – સંત ભક્તરાજ
જેવી રીતે અધિકોષનું ઋણ ચુકતું કરવું પડે છે, એવી જ રીતે પ્રારબ્ધ (ભાગ્ય) ભોગવીને જ પૂરુ કરવું પડે છે. નહીં તો એક દિવસ વ્યાજ સાથે ચુકવવું પડે છે. – સંત ભક્તરાજ
‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’ અર્થ : ‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે. – સંત ભક્તરાજ
અલંકાર મનુષ્યના શરીર પર તેના સૌંદર્યને લીધે નહીં, પણ ઈશ્વર ભણીથી તેને મળનારા ચૈતન્યને લીધે જ શોભે છે ! – (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.
‘ૐ’કાર આ નાદબ્રહ્માનું પ્રતીક છે. વિશ્વના પ્રત્યેક ધર્મએ તેનો સ્વીકાર કર્યો છે. ‘ૐ’કાર અ+ઉ+મ્થી બન્યું છે. ‘ૐ’ એ બ્રહ્માંડનું સ્વયંભૂ સંગીત છે. એક નિશ્ચિત સમયે કેવળ ૨ મિનિટ; પરંતુ મોટેથી તેનો ઉચ્ચારણ કરવાથી તે નાદબ્રહ્મ બ્રહ્માંડમાંના અણુ-રેણુમાં પહોંચે છે. અત્યારે બ્રહ્માંડમાં જે ઉથલપાથલ ચાલી છે, તેને પૂર્વવત કરવાનું ‘ૐ’કારમાં સામર્થ્ય છે. વિશ્વ જે શાંતિ માટે … Read more
મારી પોતાની એવી તીવ્ર ઇચ્છા છે કે, સનાતનની વિચારધારા સંપૂર્ણ જગત્માં ફેલાય. તે માટે મા ગાયત્રીને મારી પ્રાર્થના ચાલુ રહેશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.
વર્ષ ૨૦૪૦ પછી જગત્માં સનાતન ધર્મનો ઝંડો ફરકશે અને શાંતિ ફેલાશે ! સનાતન નિર્મિત સર્વ ગ્રંથોનું જગત્ની સર્વ ભાષાઓં ભાષાંતર થશે. તમે જે કામ કરી રહ્યા છો, તે અત્યંત સારું છે. આગળ જઈને પ્રત્યેકને તે સ્વીકારવું પડશે. તમે પુષ્કળ ભાગ્યવાન છો; કારણકે તમે સનાતનમાં છો. ભગવાનની ઇચ્છા સમજીને જ તે તે ભાગમાં સનાતનનું કાર્ય છે. … Read more
જયંતભાઈ (સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુર ડૉ. જયંત આઠવલેજી)એ પોતાનો સ્વાર્થ સાધ્યો નથી, બીજા સુખી તો આપણે સુખી એમ હંમેશાં માન્યું છે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.
પ.પૂ. ડૉકટરજીની સાધના મોટી છે. શ્રીહરિ વિષ્ણુના તેઓ ખરા ભક્ત છે. પ.પૂ. ડૉકટરજીના જીવનમાં જો મહામૃત્યુયોગ હોય, તોપણ તેમના જીવને ધોખો નથી; કારણકે તેમને ઇશ્વરી સંરક્ષણ છે. પ.પૂ. ડૉકટરજીની તપશ્ચર્યા સીધીસાદી નથી. તેઓ દિવસ-રાત એક કરી રહ્યા છે. પ.પૂ. ડૉકટરજીને હું શું આશીર્વાદ આપુ ? મને જ તેમના આશીર્વાદની આવશ્યકતા છે. સનાતન કરી રહેલું કાર્ય … Read more
ગોવા ખાતેનું સનાતન આશ્રમ એ સાક્ષાત ઋષિનું આશ્રમ છે. આશ્રમમાં સારી શક્તિઓ છે. મને સાક્ષાત સુદર્શનચક્ર આ આશ્રમનું રક્ષણ કરે છે, એમ દેખાય છે. સુદર્શનચક્ર કેવળ મહાવિષ્ણુ નારાયણ અર્થાત્ શ્રીકૃષ્ણના હાથમાં હોય છે, તો પછી તે ગોવાના (રામનાથી) આશ્રમના રક્ષણ માટે કેવી રીતે આવ્યું ? મે પહેલાં એવું કોઈ પણ આશ્રમમાં જોયું નથી. પ.પૂ. ડૉકટરજી … Read more
ભગવાનની પોતાની ઇચ્છા હોવાને લીધે ભારતમાં હિંદુ રાષ્ટ્ર આવશે જ, તેમજ વર્ષ ૨૦૪૨માં ભારત વિશ્વગુરુ થશે ! સનાતન ધર્મનો ઝંડો સંપૂર્ણ વિશ્વમાં ફરકશે. આગામી બે વર્ષમાં સમગ્ર જગત્માં ભીષણ પરિસ્થિતિ નિર્માણ થશે. પ.પૂ. ડૉકટરજીની હિંદુ રાષ્ટ્રની સંકલ્પના સાકાર થશે. – પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.