‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’
અર્થ :
‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે.
– સંત ભક્તરાજ