માનવી મૂળમાં અને સ્વભાવથી સ્વાર્થી, લોભી હોય છે. તેના વર્તન પર જો રાજદંડનો અંકુશ ન હોય, તો તે અનિર્બંધ થવામાં વિલંબ લાગતો નથી. આવા માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મ અને દંડનું કર્તવ્ય છે. જો રાજદંડ આ કાર્ય પાર ન પાડે, તો સમાજમાં માત્સ્ય ન્યાયનો (મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે) હોબાળો મચી જશે.’
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી (સાપ્તાહિક સનાતન ચિંતન, ૬.૧.૨૦૧૧)