નામજપ એકાગ્રતાથી કરવાને કારણે ‘શિવદશા’ અનુભવવી, એ ‘ધ્યાન’. ‘શિવદશા’ સહજસ્થિતિમાં અનુભવવી, એ એક રીતે જાગૃત
અવસ્થામાંનું ‘ધ્યાન’. ધ્યાનાવસ્થા એટલે પોતાને ભૂલી જવું. ધ્યાનાવસ્થામાં સતત રહી શકાતું નથી; તેથી જાગૃત અવસ્થામાં સાધના
દ્વારા પોતાને ભૂલવાનો પ્રયત્ન કરવો, એ વધારે મહત્ત્વનું છે.
– (પૂ.) શ્રી. સંદીપ આળશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.