પ્રકાશ પ્રક્ષેપિત કરનારી ‘જ્‍યોતિફૂલ’ નામની તેમજ દેવદારૂ, જાવધુ આ દૈવી વનસ્‍પતિઓની માહિતી

ભગવાને આપણને દૈવી વૃક્ષો દ્વારા અનેક સુગંધ પ્રદાન કર્યા છે. ‘તેમનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?’, એ પણ ઋષિ-મુનિઓએ આપણને કહ્યું છે.

ધર્માચરણ

કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.

ભૂખ ન લાગવી (Loss of Appetite) આ બીમારી માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

ઘણીવાર કોઈપણ બીમારી ન હોવા છતાં પણ ભૂખ મંદ થવી અથવા ન લાગવી, ઉદા. વયને કારણે, શોક, સૂગ (ચીતરી) ચડનારા દૃશ્‍યો અથવા દુર્ગંધ સામે હોવી, તણાવ ઇત્‍યાદિ. પ્રતિજૈવિક (એંટિબાયોટિક્સ), રાસાયણિક સંયોજનો વાપરીને કરેલા કૅન્‍સર વિરોધી ઉપચાર (કિમોથેરપી) ઇત્‍યાદિને કારણે પણ ભૂખ મંદ થઈ શકે છે.

પીઠનો દુખાવો (Backache) આ બીમારી માટે હોમિયોપથી ઔષધિઓની જાણકારી

ઘણી ભારે વસ્‍તુ ઉપાડવાથી કેડવાથી વેદના થવી, વરસાદમાં પલળવું, ભેજવાળા કપડાં પહેરીને અથવા ભેજવાળી પથારી પર સૂવું, આને કારણે પીઠ દુખવી

મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્‍નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્‍થાને આવ્‍યા. આ સ્‍થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.

લોકમાન્‍ય તિલક – એક ઔલોકિક વ્યક્તિત્વ

‘‘હિંદુ ધર્મનું ઉજ્‍જવલ સ્‍વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્‍ય ધન અને બળ અને તેનો આખા વિશ્‍વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્‍ય’,

મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્‍કૃતિનો પ્રભાવ !

ઐતિહાસિક દૃષ્‍ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્‍ય અધિરાજ્‍યો સમૃદ્ધ થયા.

અધ્‍યાત્‍મશાસ્‍ત્ર : પરિપૂર્ણ શાસ્‍ત્ર

સંસારમાં કોઈ નિશ્‍ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્‍ચિતિ છે. બ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે.

સંગીત ચિકિત્‍સાને કારણે દુઃસાધ્‍ય બીમારીઓ પર ઉપચાર કરવા સંભવ !

‘રુગ્‍ણોની માનસિક સ્‍થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્‍સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્‍પષ્‍ટ થયું.

ભારતીય શાસ્‍ત્રીય સંગીતની નિર્મિતિ અને તેની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ

જે રાગોમાં સાત સ્‍વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્‍વર હોય છે. તેમને ‘સ્‍વલ્‍પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્‍વલ્‍પરાગ’, આ રાગોને આપેલી આધ્‍યાત્‍મિક પરિભાષામાંની સંજ્ઞા છે.