પ.પૂ. રામાનંદ મહારાજની અનુભૂતિ
એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા.
એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા.
હિન્દુ રાષ્ટ્ર-સ્થાપનામાં આવતી બધી જ અડચણો દૂર થાય, પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીને ઉત્તમ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, તેમજ આગામી આપત્કાળમાં બધા સાધકોનું રક્ષણ થાય, તે માટે દિનાંક ૯.૧.૨૦૧૭ના દિવસે રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં બ્રહ્માસ્ત્રયાગનો આરંભ થયો.
અદ્વિતીય શિખામણ દ્વારા દેશ-વિદેશના જિજ્ઞાસુઓને મોક્ષમાર્ગ ચીંધનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !
એક સ્થાન પર પરમ દિવંગત
પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું અને ત્યારે જીવન કૃતાર્થ બની ગયું એવું લાગવું
૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દ્દષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.
સાધકો દ્વારા આનંદપ્રાપ્તિ માટે પ્રત્યેક કૃતિ સાધના તરીકે થવા દો, એવી શ્રીગુરુચરણોમાં પ્રાર્થના છે.’
મહા સુદ પક્ષ સાતમના દિવસે રંગોળી અથવા ચંદનથી પીઠા પર સાત ઘોડાના સૂર્યનારાયણનો રથ, અરુણ સારથી અને રથમાં સૂર્યનારાયણ દોરે છે. ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરે છે
હિંદુ ધર્મમાં જીવનના પ્રત્યેક આચરણનું શાસ્ત્રીય અને સૂક્ષ્મ અધ્યયન કરીને, આપણાં ઋષિ-મુનિઓએ આચારધર્મની રચના કરી છે. જો છોકરીઓ અને સ્ત્રીઓ માસિક અટકાવ સમયે એના સાથે સંબંધિત મુખ્ય આચારધર્મનું પાલન કરશે, તો તેમનું કલ્યાણ જ થશે.