ભારતીય શાસ્ત્રીય સંગીતની નિર્મિતિ અને તેની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ
જે રાગોમાં સાત સ્વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્વર હોય છે. તેમને ‘સ્વલ્પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્વલ્પરાગ’, આ રાગોને આપેલી આધ્યાત્મિક પરિભાષામાંની સંજ્ઞા છે.