મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના જૂથે ઇંડોનેશિયા ખાતે કરેલા અભ્યાસ ભ્રમણનો વૃત્તાંત
‘જે સ્થાન પર સમુદ્રમંથન થયું, તે ભૂભાગ એટલે વર્તમાનનો ઇંડોનેશિયા ! સમુદ્રમંથન સમયે ઝેરણી બનેલો સુમેરુ પર્વત પણ અહીં જ છે. જગત્નું સૌથી મોટું દ્વીપરાષ્ટ્ર અર્થાત્ ઇંડોનેશિયા છે.