ભૃગુસંહિતા અને સપ્‍તર્ષિ જીવનાડી

સપ્‍તર્ષિએ નાડીપટ્ટીમાં કરેલું વિષયનું વિવરણ એ ભૃગુપત્ર કરતાં વધારે, અર્થાત્ સવિસ્‍તાર રૂપમાં હોય છે. ભૃગુ મહર્ષિના બોલ મોટેભાગે સંક્ષિપ્‍ત રૂપમાં હોય છે.

ફ્રાન્‍સના સેનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્‍કાર’ પ્રદાન કરીને સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેનું સન્‍માન !

‘સંસ્‍કૃતિ યુવા સંસ્‍થા’ના અધ્‍યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું કે, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ ભારતીય સંસ્‍કૃતિ માટે આપેલું યોગદાન અજોડ છે. તેમના નેતૃત્‍વ હેઠળ સનાતન સંસ્‍થાએ અનેક સામાજિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ તથા હકારાત્‍મક પરિવર્તનનું સર્જન કર્યું છે.

દેવર્ષિ નારદ

ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્‍વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્‍યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્‍યવસ્‍થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્‍યો’ વિશદ કર્યા છે.

તામિલનાડુ ખાતે શિવજીનું પ્રત્‍યક્ષ હૃદયસ્‍થાન રહેલા ચિદંબરમ્ ક્ષેત્રમાંનું પ્રસિદ્ધ નટરાજ મંદિર !

તાંડવનૃત્‍ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્‍યના અસ્‍તિત્‍વના ચિહ્‌ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !

જીવજંતુ અથવા પ્રાણીઓએ દંશ કરવો/કરડવું આના પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્‍ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું.

ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર હોય, ત્‍યારે જ્ઞાનમાર્ગની તુલનામાં ભક્તિમાર્ગથી સાધના કરવાથી વહેલી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા પાછળનું શાસ્‍ત્ર

ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્‍મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્‍વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’

ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્‍થુ ઔષધિઓ

ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.

ચોમાસું અને દૂધ

‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્‍યાયામ થયો છે. સ્‍નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્‍વચ્‍છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્‍થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.

વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પર જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉપયોગ

એક શરીરમાં એક આત્‍મા રહે છે, જ્‍યારે એક રાષ્‍ટ્રમાં અનેક વ્‍યક્તિઓ એટલે કે અનેક આત્‍માઓ રહેતા હોય છે. એક વ્‍યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્‍યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્‍યષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્‍ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્‍ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહે છે.

ભક્તિયોગ

ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્‍યું છે.