૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું બાંગલાદેશ સ્થિત શ્રી ભવાનીદેવીનું મંદિર !
બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.