શ્રી હનુમાનચાલિસાનું પઠણ કરવું, તેમજ હનુમાનજીનો તારક અને મારક નામજપ કરવો આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક
‘શ્રી હનુમાનચાલિસા સ્તોત્રની રચના સંત ગોસ્વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી. શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્તોત્રમાં ૪૦ શ્લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’