પાર્થિવ શરીરનું વિદ્યુત શબદાહિનીથી દહન સર્વથા અયોગ્ય !
હિંદૂ ધર્મ અંતર્ગત દાહસંસ્કારનો વિચાર આધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરવાથી સમજમાં આવશે કે કાષ્ઠની ચિતા પર કરવામાં આવતા દાહસંસ્કાર માટે નહીં, પરંતુ અન્ય ઘટકોના કારણે (ઔેગિક પ્રદૂષણ, અપશિષ્ટ જળ ઇત્યાદિ) થનારું પ્રદૂષણ રોકવું આવશ્યક છે.