કુંભમેળો એટલે ધાર્મિક યાત્રાળુઓનો જગત્માંનો સૌથી મોટો અને શાંતિથી સંપન્ન થનારો મેળો હોવાના ગૌરવોદ્ગાર !
હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્જો પ્રાપ્ત થયો છે.
હિંદુઓનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ રહેલા કુંભમેળાને હવે જાગતિક દરજ્જો પ્રાપ્ત થયો છે.
‘ભગવાને આપણે બચાવવા જોઈએ’, જો એમ લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. ભલે ગમે તેટલી મોટી આપત્તિ આવી પડે, તો પણ ભગવાને તેના ભક્તોનું રક્ષણ કર્યું છે.
સમાજના લગભગ ૮૦ ટકા લોકોને આધ્યાત્મિક સ્વરૂપનો, ઉદા. અનિષ્ટ શક્તિ, અતૃપ્ત પૂર્વજોનો ત્રાસ હોય છે. આ ત્રાસને કારણે વ્યક્તિને સૂક્ષ્મમાંની બાબતો અચૂક સમજવા બાબતે અનિષ્ટ શક્તિઓનું નડતર આવી શકે છે.
શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થો, ગુફાઓ, પર્વતો અને મંદિરો શ્રીલંકામાં છે.
મહાભારતમાં જે ભૂખંડને ‘કંબોજ દેશ’ કહેવામાં આવ્યો છે, તે છે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીંના લોકો ૧૫મા શતક સુધી હિંદુ હતા.
આપણે બ્રહ્મરંધ્રમાંથી સર્વાધિક પ્રમાણમાં ચૈતન્ય મેળવી શકીએ છીએ. બ્રહ્મરંધ્ર એ સંતોનાં ચરણો પર ટેકવી શકાતું નથી, તેથી કપાળથી ઉપર રહેલો મસ્તકનો ભાગ ચરણો પર ટેકવવો.
‘સમગ્ર જગત્ના નેત્ર અને ભગવાનને પ્રિય એવા પૂર્વ ભણી ઉદય પામનારા સૂર્યના પ્રસાદથી અમને સો વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત થાઓ.’
આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું.
સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’
‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્યાત્મિક સ્તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્યક છે.