સ્વરાજ્યના બીજા છત્રપતિ રાજા સંભાજી !
ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.
ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.
શ્રીવત્સ ચિહ્ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્વરનું સગુણ ચિહ્ન છે !
વ્યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્વસ્થ હોવું, મનમાં નકારાત્મક વિચાર આવવા, નિરુત્સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.
ઉપર આકાશમાં ઈશ્વરનો ‘સર્વ્હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્વરનો ‘સર્વ્હર’ કહે છે, ‘હું અન્ય સ્થાન પર જાઉં છું, જ્યાં ‘હાર્ડ ડિસ્ક’ ખાલી હોય.
આળસુ વ્યક્તિ પોતાનો વિચાર અધિક કરે છે. તેની મહેનત કરવાની સિદ્ધતા ઓછી હોય છે.
‘શ્રી હનુમાનચાલિસા સ્તોત્રની રચના સંત ગોસ્વામી તુલસીદાસે ૧૬મા શતકમાં કરી. શ્રી હનુમાનચાલિસા અવધી ભાષામાં છે. આ સ્તોત્રમાં ૪૦ શ્લોક છે, તેથી તેને ચાલીસા કહે છે.’
પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્યા, ત્યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્યો
ચોમાસાના અંતમાં એકાએક પડનારા સૂરજના પ્રખર કિરણોને કારણે પિત્ત અને લોહી દૂષિત થઈને અનેક રોગ થાય છે.
શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્યુ થયું.
આ દિવસે હિંદુઓના દેવતા વિવિધ રૂપ ધારણ કરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર સ્થિત ત્રિવેણી સંગમ તટ પર આવે છે અને રાજયોગી સ્નાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે’, એવું કહેવામાં આવે છે.