આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવનારું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !
વર્તમાન ઘોર આપત્કાળમાં પણ કેરળ રાજ્યમાં આયુરગૃહ બનાવવાની પ્રાચીન કળા આજે પણ જીવિત છે, જ્યારે ભૂતકાળમાં તે કેટલી પરિપૂર્ણ અને વિકસિત હશે, તેની આપણે કલ્પના કરી શકીએ.