પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની આધ્યાત્મિક ઉન્નતિની દૃષ્ટિએ કરેલું કાર્ય
‘શિષ્યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.