પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્‍મ અને તેમનું આધ્‍યાત્‍મિક પ્રવૃત્તિનું કુટુંબ

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિના બાલરોગતજ્‌જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્‍ય થવું સ્‍વીકાર કર્યું.

અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !

અધેડ વયની વ્‍યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્‍નો નિર્માણ થાય છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મશિક્ષણ અને સાધના વિશેની ધ્‍વનિ-ચકતીઓ અને ધ્‍વનિચિત્ર-ચકતીઓની નિર્મિતિ કરવી

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્‍ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી.

શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી

‘શિયાળામાં સર્વસામાન્‍ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્વનિફીત અથક પરિશ્રમ કરીને સિદ્ધ કરવી !

પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્‍યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.

ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન)

મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્‍વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્‍નતા કરશો નહીં !

વ્‍યાધિ-નિર્મૂલન માટે ઉપયોગમાં લેવાતા ૫ સહસ્ર વર્ષ કરતાં જૂની પરંપરા ધરાવનારાં ‘આયુરવસ્‍ત્રો’ !

આયુરવસ્‍ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્‍ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્‍પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.