નવરાત્રોત્સવ દરમ્યાન થનારા અનાચાર રોકો !
ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.
ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મ પર થઈ રહેલો અનાદર રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.
વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે.
કાર્યાલયીન કામોની વ્યસ્તતા, તેમજ કૌટુંબિક દાયિત્વને કારણે કેટલાક જિજ્ઞાસુઓ સત્સંગોનો નિયમિત રીતે લાભ લઈ શકતા નથી.
આ સત્સંગોને કારણે લાખો જિજ્ઞાસુઓને અધ્યાત્મ, રાષ્ટ્ર, ધર્મ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, તહેવાર અને વ્રતો, ધાર્મિક ઉત્સવ, બાલસંસ્કાર, આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, દૈનંદિન આચાર-વિચારોનું શાસ્ત્ર આ સાથે જ અનેક વિષયોના સંદર્ભમાં ઘરબેઠાં જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે.
ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્યલ્પ સમયગાળામાં વિશ્વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે.
આપત્કાલીન લેખમાલિકાના આ ભાગમાં આપણે કૌટુંબિક, આર્થિક અને સામાજિક બંધનો વિશેની પૂર્વસિદ્ધતા વિશે જાણી લેવાના છીએ. કૌટુંબિક સ્તર પર નિહાળતી વેળાએ ઘર વિશે, આર્થિક સ્તર પર જોતી વેળાએ સંપત્તિ વિશે, જ્યારે સામાજિક બંધનોમાં સમાજ માટે આપણે શું કરી શકીએ, એ વિશેની જાણકારી આપવામાં આવી છે.
આપત્કાળમાં ઉપયુક્ત પુરવાર થાય, એવી વિવિધ શારીરિક કૃતિઓ બને ત્યાં સુધી હમણાથી જ કરવાની ટેવ પાડવી.
આપત્કાલીન લેખમાલિકાના પાછળના ભાગમાં આપણે કૌટુંબિક સ્તર પર જોઈતી નિત્ય ઉપયોગી વસ્તુઓના રહેલા પર્યાયો વિશે જાણકારી લીધી. આ લેખમાં અનાજના સંગ્રહ કરવા વિશેની માહિતી જોઈશું.
‘આ વર્ષે ૧૮.૯.૨૦૨૦ થી ૧૬.૧૦.૨૦૨૦ના સમયમાં અધિક માસ છે. આ અધિક માસ ‘પુરુષોત્તમ આસો માસ’ છે. અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે.
આપત્કાળમાં બજારમાં અનેક નિત્ય ઉપયોગી વસ્તુઓની અછત હશે, તે મોંઘી થશે અથવા મળશે પણ નહીં. આવા સમયે આગળ જણાવેલા પર્યાય ઉપયોગી પુરવાર થશે.