હોમિઓપૅથી ઔષધીની ‘પોટેન્સી’ વિશે જાણકારી
દૂધમાંથી વિશિષ્ટ પદ્ધતિથી બનાવેલી સાકર. તેનો ઉપયોગ ઘન ઔષધીની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે.
દૂધમાંથી વિશિષ્ટ પદ્ધતિથી બનાવેલી સાકર. તેનો ઉપયોગ ઘન ઔષધીની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે.
‘શિયાળામાં સર્વસામાન્ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.
પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.
લોકમાન્ય તિલકના મુંબઈ ખાતેના સર્વ કાર્યક્રમોને યશસ્વી કરવા માટે કમર કસનારા અનુયાયીઓમાં ડૉ. નારાયણરાવ મોખરે હતા.
મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્નતા કરશો નહીં !
આયુરવસ્ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
‘શિષ્યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્પર ગુરુ ડૉક્ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.
ભારત અને નેપાળ આ બન્ને રાષ્ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે.
વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્તારમાં ખ્રિસ્તીઓનો પ્રભાવ ન્યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.
કળિયુગમાં ધર્મક્રાંતિના કાળમાં જે સમયે વિશ્વ પર ભીષણ સંકટો આવવાનો આરંભ થશે, તે સમયે આવનારી પ્રત્યેક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આપત્તિ સાથે સ્વયંપૂર્ણ રીતે લડવું જ આવશ્યક છે.