દુગ્ધજન્ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
તાવમાં મોઢે સ્વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.
દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.
જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.
ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક્સ અને આય.ટી. મંત્રાલયે ચાલુ કરેલા ‘ડિજિલૉકર’ આ ‘ઍપ્લિકેશન’નો ઉપયોગ કરવો. (https://digilocker.gov.in/ આ સંકેતસ્થળ પર આ વિશે માહિતી ઉપલબ્ધ છે.)
આપત્કાળમાં પ્રત્યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્યોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર સહાયતા કરી શકે છે.
મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્કાળ માટે ભગવાનને શરણ જઈને અત્યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !
રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્ય સૂત્ર લાગુ કરી જોવા.
આજે વિજ્ઞાને સર્વ ક્ષેત્રોમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, તો પણ વાવાઝોડાં જેવી નૈસર્ગિક આપત્તિ ઉદ્ભવે નહીં, આ વાત માનવી શક્તિના પેલે પારની છે. આવા પ્રસંગમાં મન સ્થિર રાખીને મનોધૈર્ય ટકાવી રાખવું.