કોરોનાના સંકટકાળમાં ગણેશોત્સવ કેવી રીતે ઊજવવો ?
સોનું, ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવવી’, એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આ ઉપરાંત કોઈપણ વસ્તુમાંથી મૂર્તિ બનાવવી એ શાસ્ત્ર અનુસાર અયોગ્ય છે.’
સોનું, ચાંદી અથવા માટીની મૂર્તિ બનાવવી’, એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આ ઉપરાંત કોઈપણ વસ્તુમાંથી મૂર્તિ બનાવવી એ શાસ્ત્ર અનુસાર અયોગ્ય છે.’
આપત્કાળમાં પેટ્રોલ, ડિઝલ ઇત્યાદિ ઇંધણની અછત જણાશે. આગળ જતાં તો ઇંધણ મળશે પણ નહીં. ત્યારે આવા ઇંધણ પર ચાલનારા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો નિરુપયોગી પુરવાર થશે.
વરસાદ પૂરતો ન પડવો, પાણી ઉલેચી લેવાનું પ્રમાણ વધારે હોવું ઇત્યાદિ કારણોસર ભૂગર્ભમાંની પાણીની સપાટી નીચે જાય છે. આગળ જણાવેલા પ્રયત્નો કરીને આ સપાટી વધારવા માટે પ્રયત્નો કરવાથી આજુબાજુના કૂવા, કૂપનલિકા ઇત્યાદિના પાણીમાં વધારો થઈ શકે છે
જેમને શ્રીકૃષ્ણની ‘ષોડશોપચાર પૂજા’ કરવાનું સંભવ નથી, તેમણે ‘પંચોપચાર પૂજા’ કરવી. પૂજન કરતી વેળાએ ‘सपरिवाराय श्रीकृष्णाय नमः ।’ આ નામમંત્ર બોલતાં બોલતાં એક એક ઉપચાર શ્રીકૃષ્ણને અર્પણ કરવો.
આ સમયગાળામાં તે તે પ્રદેશમાંની આબોહવા, ટકનારા પદાર્થો બનાવતી વેળાએ લીધેલી કાળજી ઇત્યાદિ પરિબળો પર પણ આધારિત છે.
અનાજનો સંગ્રહ ભલે ગમે તેટલો કરીએ, તો પણ તે ધીમે ધીમે ખૂટી જાય છે. આવા સમયે અન્નાન્નદશા ન થાય તે માટે પૂર્વસિદ્ધતા તરીકે અનાજનું વાવેતર, ગોપાલન ઇત્યાદિ કરવું આવશ્યક પુરવાર થાય છે.
આપત્કાળમાં વાહન-વહેવાર ખોરવાઈ જાય છે. તેને કારણે સરકારી-યંત્રણા સર્વત્ર સહાયતા માટે પહોંચી શકતી નથી. શાસન કરી રહેલી સહાયતામાં અડચણો આવી શકે છે.
આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્યો.
સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’
સંકટ સમયે સાધકોએ આગળ જણાવેલો શ્લોક સવારે અને સાંજે ૨૧ વાર બોલવો.