આપત્કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્યવસ્થા કરો !
આપત્કાળમાં પ્રત્યેકને પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડી શકે છે. કઠિન પ્રસંગોમાં સાધકો એકબીજાની પાસે હોય તો તેઓ અન્યોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર સહાયતા કરી શકે છે.