વિવિધ માધ્યમો દ્વારા રાષ્ટ્ર અને ધર્મ વિશે કાર્ય કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
વર્ષ ૧૯૯૮ થી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ગ્રંથસંકલન; સનાતન પ્રભાત માટે રાષ્ટ્ર અને ધર્મના વિષયો પર લખાણ કરવું; હિંદુત્વવાદીઓનું દિશાદર્શન કરવું; બ્રાહ્મતેજ ધરાવતા સંતોનું ઘડતર કરવું ઇત્યાદિ માધ્યમો દ્વારા નિરંતર હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે.