પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્તિ અને તેમણે કરેલો અધ્યાત્મપ્રચાર !
અધ્યાત્મપ્રચારના કાર્યની વ્યાપ્તિ વધ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્થાની સ્થાપના કરી.
અધ્યાત્મપ્રચારના કાર્યની વ્યાપ્તિ વધ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્થાની સ્થાપના કરી.
‘વિશ્વમાં એકપણ દ્રવ્ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.
ત્રિનેત્ર ગણપતિજીનું આ પહેલું મંદિર છે. પંચક્રોશીના ભક્તો કોઈપણ કાર્યનું પહેલું આમંત્રણ શ્રી ગણેશજીને આપે છે.
એકાદ વૃદ્ધ જ્યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે.
‘ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીવાર ક્યારે ઉદ્ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, આ વિશેના માર્ગદર્શક સૂત્રો આગળ જણાવ્યા છે.
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.
આટલા ગુણ જો પાનબીડામાં હોય, તો ભલે કોઈ ગમે તે કહે, બીડું ખાવું તે એક આરોગ્યદાયી ટેવ છે, એ નિશ્ચિત ! હા, કેવળ એક સાઈડ ઇફેક્ટ દેખાય છે, તે એટલે પાન ખાઈએ કે દાંત, હોઠ અને મોઢું રંગાય છે !
તાવમાં મોઢે સ્વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.
દુધીના સર્વ પદાર્થો ગર્ભવતીએ અવશ્ય ખાવા. તેનાથી શક્તિ વધે છે. ગર્ભની વૃદ્ધિ સારી થાય તે માટે મહિનામાં બે વાર દુધીનું શાક ખાવું.
જે સમયે ભોજનમાંથી રસ, લોહી ઇત્યાદિ શરીરઘટક બનતા નથી, તે સમયે ખાવાની ઇચ્છા થતી નથી (આ લક્ષણ જણાય છે.) આવા સમયે રુગ્ણને ટમેટાનો રસ પીવા માટે કહેવું.