પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી દેશવિદેશમાં ચાલુ રહેલો હિંદુ ધર્મપ્રસાર !
હવે વિદેશના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડીપડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્યાદિ વિધિ તેઓ વિદેશમાં રહીને પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે.
હવે વિદેશના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડીપડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્યાદિ વિધિ તેઓ વિદેશમાં રહીને પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે.
વર્ષ ૧૯૯૮ થી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ગ્રંથસંકલન; સનાતન પ્રભાત માટે રાષ્ટ્ર અને ધર્મના વિષયો પર લખાણ કરવું; હિંદુત્વવાદીઓનું દિશાદર્શન કરવું; બ્રાહ્મતેજ ધરાવતા સંતોનું ઘડતર કરવું ઇત્યાદિ માધ્યમો દ્વારા નિરંતર હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે.
નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળવી.
પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે.
‘આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્ઠાન, જપ-તપ, વૈરાગ્ય, સંન્યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.
વર્તમાનમાં ભારત સાથે જ અન્ય કેટલાક રાષ્ટ્રોમાં ‘કોરોના’ નામક ચેપી વિષાણુનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી સર્વત્રનું જનજીવન ડામાડોળ થઈને સર્વસામાન્ય નાગરિકોમાં ભયપ્રદ વાતાવરણ નિર્માણ થયું છે. આવી પરિસ્થિતિમાં ‘નાનાં-નાનાં કારણોથી મન વિચલિત થવું, ચિંતા થવી, તેમજ બીક લાગીને અસ્વસ્થ થવું.
‘માનવીની ભગવાન પર કેટલી અતૂટ અને અઢળ શ્રદ્ધા હોવી જોઈએ’, તે આ ઉદાહરણ પરથી ધ્યાનમાં આવે છે. ભક્તિની આવી ઉચ્ચ સ્થિતિ મેળવવા માટે સાધના વિના પર્યાય નથી.
‘ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીવાર ક્યારે ઉદ્ભવી શકે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’
સમગ્ર જગત્ની માનવીની સ્થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.
સર્વ સંતો અને જ્યોતિષીઓના મત પ્રમાણે આપત્કાળનો આરંભ થઈ ગયો છે અને તેની તીવ્રતા દિવસે-દિવસે વધતી જ જવાની છે. ધરતીકંપ, વાવાઝોડું, ટીસુનામી ઇત્યાદિ નૈસર્ગિક આપત્તિઓ તેમજ અરાજક, અણુયુદ્ધ જેવી આપત્તિઓનો સામનો કરવો પડશે.