લોહીમાંનું હિમોગ્લોબિન વધારનારું ગાજર, બીટ અને પાલકનું સૂપ
એક લોહિયામાં (કડાઈમાં) અથવા તપેલીમાં થોડું ઘી મૂકવું. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, ચપટી ધાણા, સમારેલી ડુંગળી, મરચું, આદુ (કચડેલું) નાખવું. ૧ – ૨ મિનિટ સાંતળવું. ત્યાર પછી તેમાં સમારેલા બીટ, ગાજર અને પાલક નાખવા.