વ્‍યક્તિના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું

મૃત્‍યુકુંડળીમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્‍યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.

પેટ સાફ થવા માટે રામબાણ ઘરગથ્‍થુ ઔષધી : મેથીના દાણા

મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્‍યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે.

કેળાનાં પાન : પર્યાવરણ પૂરક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ ઉપયોગી

ભારતીય સંસ્‍કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !

સાક્ષાત ઈશ્‍વરે સનાતનને પ્રદાન કરેલું અનમોલ અને દિવ્‍ય કૃપાછત્ર : યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન !

યોગતજ્‌જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્‍યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્‍ય રોગ તેમના મંત્રોચ્‍ચારને કારણે મટી ગયા છે.

‘ધ કશ્‍મીર ફાઇલ્‍સ’ના નિમિત્તે…..

સર્વસ્‍તંભીય અને સર્વપક્ષીય લોકશાહીએ છૂપાવેલા આ અત્‍યાચાર બતાવવાનો પ્રયત્ન એટલે કાશ્‍મીર ફાઇલ્‍સ છે. બોલીવુડમાં પ્રતિવર્ષ ગુંડાઓ, માફિયાઓ, ‘ડ્રગ્‍સ પેડલર’, ગંગાબાઈ જેવી વેશ્‍યાગૃહોની સર્વેસર્વાનું ઉદાત્તિકરણ કરનારા અનેક ‘ડ્રામા ફિલ્‍મ્‍સ’ પ્રદર્શિત થાય છે.

લક્ષણ પ્રમાણે આયુર્વેદિક ઔષધીઓ

પહેલાં પ્રત્‍યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્‍કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્‍યેક ઘરમાં અગત્‍યતાપૂર્વક વસાવવામાં આવતી

આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !

સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્‍થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્‍વાગત કરે છે.

શ્રીરામજન્‍મભૂમિ હિંદુઓને પાછી મેળવી આપવાના યશમાં જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું યોગદાન

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્‍યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્‌જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.