બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવાના ૯ લાભ !
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
સોનટક્કા, કર્દળ, લિલી ઇત્યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે.
ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્તુઓનો બહિષ્કાર કરો.’’
રસાયણિક ખાતર અને કીટકનાશકો માટે આપવામાં આવતું અનુદાન બંધ કરીને તે અનુદાનનો ઉપયોગ ગોપાલન, ગોસંવર્ધન અને જૈવિક ખાતરો માટે કરવો જોઈએ.
ચાંદીના અબ્જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્યભસ્મ’ તરીકે ઓળખાય છે.
‘હિંદુ ધર્મશાસ્ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્થાન આપ્યું છે. તેથી પ્રત્યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.
ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્વચ્છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્ધ પણ છે.
‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.
ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.
જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.