નજર ઉતારવાનું મહત્વ
કળિયુગ તમોગુણી સંસ્કારોથી વ્યાપેલું છે. મોટાભાગની વ્યક્તિઓ સાધના તેમજ આધ્યાત્મિક ઉપાય કર્યા સિવાય જીવન વ્યતીત કરે છે.
કળિયુગ તમોગુણી સંસ્કારોથી વ્યાપેલું છે. મોટાભાગની વ્યક્તિઓ સાધના તેમજ આધ્યાત્મિક ઉપાય કર્યા સિવાય જીવન વ્યતીત કરે છે.
સાધક પ્રતિદિન માનસ નજર ઉતારી શકે છે. નામજપ ઇત્યાદિ ઉપાય કરવા પહેલાં સાધકોએ માનસ નજર ઉતારવાથી ત્રાસદાયક શક્તિનું આવરણ ઓછા સમયમાં ઘટવાથી નામજપ કરતી વેળાએ એકાગ્રતા વૃદ્ધિંગત થવામાં સહાયતા થાય છે.’
કોરા મીઠાંનો ગુણધર્મ વાયુની સહાયતાથી રજ-તમ ગુણને ઘનીભૂત કરવાનો છે. પાણીમાં ઓગળેલું મીઠું સંપર્કજન્યતાના સ્તર પર વધારે ઉપયુક્ત છે.
નજર ઉતારવાની ફળનિષ્પત્તિ વધારવા માટે નજર ઉતારનારી વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર સારો હોવો આવશ્યક છે. બધાનો જ આધ્યાત્મિક સ્તર સારો હોય, એવું નથી. સ્તર ભલે ઓછો હોય, છતાં પણ ભાવ અને તાલાવેલી હોવા અત્યંત આવશ્યક છે.
બ્રિટનના સમુદ્રી જહાજો આ શહેરનો ઉપયોગ કરીને આગળ ક્રમણ કરવાની ઇચ્છા ધરાવતા હતા; પણ હાઈફા પર એક યુદ્ધ પાર પડ્યું; પરંતુ ભારતીય સૈનિકોની શૂરતા અને લોહીથી ખરડાયેલું તે એક રણાંગણ હતું.
આદ્ય શંકરાચાર્યએ શ્રી મહાલક્ષ્મીજીને સંબોધન કરીને ૨૧ કડવા ધરાવનારી સ્તુતિ આગળ ‘કનકધારાસ્તોત્ર’ તરીકે પ્રસિદ્ધ થઈ.
મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્વાસ હતો.
‘હિંદી એ અંગ્રેજી માટે પર્યાય હોઈ શકે’ તેનો અર્થ વર્તમાનમાં દેશનું જે કામકાજ અંગ્રેજીમાં ચાલી રહ્યું છે, તે સ્થાન પર હિંદી પર્યાય થઈ શકે છે.
‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.
વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્સવ આ જ ઋતુમાં આવે છે.