સહેલાં આયુર્વેદિક ઉપચાર

‘રાત્રે વહેલાં સૂઈ જઈને સવારે વહેલાં ઊઠવું, શૌચ-પેશાબનો વેગ રોકી રાખવો નહીં, નિયમિત કસરત કરવી, યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ભોજન કરવું, યોગ્‍ય પ્રમાણમાં પાણી પીવું અને બીમાર હોય ત્‍યારે દૂધ અને દૂધના પદાર્થો લેવાનું ટાળવું’  આ આયુર્વેદમાંના મૂળભૂત પથ્‍યો છે.

દુખિયારા લોકોના દુ:ખનું નિવારણ કરનારું સાંખળી, ગોવા સ્થિત દત્ત દેવસ્થાન !

ગોવાની રાજધાની પણજીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે સાંખળી શહેર વસ્‍યું છે. સાંખળી શહેરમાં પ્રવેશ કરતી વેળા પ્રથમ જેને પ્રતિપંઢરપુર કહેવામાં આવે છે, તે રેતીવાળા કાંઠે વસેલું વિઠ્ઠલ મંદિર આવે છે.

શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે, ગોવા ખાતે શહેરના મધ્‍યવર્તી ઠેકાણે આવેલું શ્રી દત્ત મંદિર

આ સ્‍થાનનો મુખ્‍ય ઉત્‍સવ એટલે ગુરુચરિત્ર સપ્‍તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્‍તાહ એ અહીંની એક વિશિષ્‍ટતા છે.

સર્વસંગવિરહિત શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થા ધરાવતાં અનસૂયાની કૂખે અવતરેલા દત્ત ભગવાનના જન્‍મની અદ્‌ભુત કથા

દત્તાત્રેય ભગવાનના જન્‍મની કથા ઘણી અદ્‌ભુત છે. બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એકવાર અનસૂયા પાસે ઋષિઓના વેશમાં ભિક્ષા માગવા માટે ગયા; કારણકે ભગવાને માતા અનસૂયાને ‘હું તારી કૂખે જન્‍મ લઈશ’, એવું વરદાન આપ્‍યું હતું.

સૂરણ અકુંરિત કેવી રીતે કરવું ?

ચોમાસાના સમયગાળામાં સૂરણનો રોપ મોટો થાય છે અને ચોમાસા પછી તેના પાન પીળા પડવા લાગે છે. અકુંરિત કર્યા પછી લગભગ ૭-૮ માસમાં સૂરણના નવા કંદ ભૂમિ નીચે સિદ્ધ થાય છે.

દેવ-શિલ્‍પકાર વિશ્‍વકર્માએ દોઢ લાખ વર્ષો પહેલાં નિર્માણ કરેલું ઔરંગાબાદ (બિહાર) ખાતેનું દેવ સૂર્ય મંદિર !

પ્રતિવર્ષે છઠ પર્વ પ્રસંગે ઝારખંડ, મધ્‍યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્‍ય રાજ્‍યોમાંથી લાખોની સંખ્‍યામાં શ્રદ્ધાળુ ભક્તો છઠ પૂજા કરવા માટે અહીં આવે છે. જે ભક્ત મંદિરમાં ભગવાન સૂર્ય દેવની પૂજા કરે છે, તેની ઇચ્‍છા પૂર્ણ થાય છે, એવી હિંદુઓની શ્રદ્ધા છે.

સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક પરાશર ઋષિની તપોભૂમિ અને ‘પરાશર તાલ’

‘પરાશર ઋષિ’ એ સ્‍મૃતિકાર અને ગોત્રપ્રવર્તક ઋષિ હતા. ‘શાક્તી’ ઋષિ એ તેમના પિતા હતા, જ્‍યારે વશિષ્‍ઠ ઋષિ તેમના દાદા હતા. પરાશર ઋષિના સુપુત્ર એટલે મહર્ષિ વ્‍યાસે વેદ, ઉપનિષદો, પુરાણો અને મહાભારત ઇત્‍યાદિ લખ્‍યા અને વેદોનું વિભાજન કર્યું.

પ્રભુ શ્રીરામના પદસ્‍પર્શથી પાવન થયેલા ચિત્રકૂટ પર્વતના સમગ્ર દર્શન

સર્વ ભક્તજનોના ભગવાન શ્રીરામ અને સર્વ કાળની પ્રજાના પ્રભુ શ્રીરામચંદ્ર ! સર્વાર્થથી આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આદર્શ લઈને અને ધર્માચરણ તેમજ સાધના કરીને રામરાજ્‍યની સ્‍થાપના માટે કટિબદ્ધ થઈએ !

પોતાના વાવેતરમાંના શાકભાજીના બીજનો સંગ્રહ કેવી રીતે કરવો ?

શાકના બીજ લેવા માટે તે અલગ મૂકીને પૂર્ણ તૈયાર થવા દેવા. આવા રોપોના પાન અથવા મૂળિયા ખાવાના ઉપયોગમાં લેવા નહીં. સમય થતા તેના પર ફૂલો આવીને પરાગીકરણ થઈને શિંગો અથવા ફૂલોના ગુચ્‍છ સિદ્ધ થાય છે. તે સૂકાવા લાગે કે તે કાઢી લઈને પૂર્ણ સૂકાવા દઈને હળવેથી બીજ કાઢી લેવા.