સ્વદેશી ચળવળમાં એટલે જ કે, ‘આત્મનિર્ભર’ ભારત માટે પોતના પ્રાણ આપનારા હુતાત્મા બાબૂ ગેનૂ !
મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્વાસ હતો.