શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
કેરળના મોટાભાગના હિંદુઓ કમ્યુનિસ્ટ પક્ષને મત આપે છે. એક સામાન્ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્યું કે, તમે કમ્યુનિસ્ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્યસંસ્કાર કોણ કરશે ?
આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્નથી મન બને છે. જો અન્ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.
વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.
ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્ય તે અન્નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.
આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.
અર્પણ કરવું એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્યાગ કરવો.
‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્યાર સુધીના ઇતિહાસનું એક આશ્ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્ત કર્યો છે.
રાધા-કૃષ્ણની કથાઓ કાલ્પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્ય નથી.
છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે.