પિતરોની શાંતિ માટે વિવિધ દેશોમાં કરવામાં આવનારી પારંપારિક કૃતિઓ !
ર્તમાનમાં વિદેશમાંના પ્રગત દેશોમાં મોટાભાગના (૬૦ થી ૮૦ ટકા) લોકો માનસિક બીમારીથી ગ્રસ્ત છે. અમેરિકામાં જ પાંચમાંથી એક વ્યક્તિને માનસિક બીમારી છે, જ્યારે તેની તુલનામાં ભારત જેવા ; પરંતુ આધ્યાત્મિક દેશમાં તેનું પ્રમાણ ઓછું શા માટે, તેનો અભ્યાસ શા માટે કરવામાં આવતો નથી ?