વિવિધ અઘરા પ્રસંગોનો સામનો કરવા માટે પ્રસંગનો મહાવરો કરવા ઉપયોગમાં લેવાતી ‘અ ૩’ સ્વયંસૂચના પદ્ધતિ !
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્યક્ત થતી હોય છે. અયોગ્ય પ્રતિક્રિયા સ્વભાદોષ અને અહમ્ને કારણે, જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.
પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્ટ કરવો નહીં.
સંસ્કૃત ભાષાને કારણે માનવીને શાંતિ પ્રાપ્ત થઈને કોમ્પ્યુટર માટે સહુથી નજીકની ભાષા કહી છે. તેને ‘મૃતભાષા’ કહેનારાઓને આ વિશે શું કહેવું છે ?
ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.
દેવભાષા સંસ્કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્કૃત’ શબ્દનો અર્થ થાય છે – પરિષ્કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત !
કાળ અનુસાર સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્વયંસૂચના બનાવવી !
મનના વિચારો અને પ્રતિક્રિયા બન્નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્યાનમાં આવતો નથી. તેને કારણે સ્વયંસૂચના બનાવવા માટે તે યોગ્ય સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.
સંસ્કૃતના શબ્દો મનને આકર્ષિત કરનારા અને આનંદ આપનારા છે. ઉદા. સુપ્રભાતમ્, સુસ્વાગતમ્, તેમજ ‘મધુરાષ્ટકમ્’ના શબ્દો. જો સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં પણ ઉપયોગ કરીએ, તો આપણે સતત પ્રસન્ન રહીશું;
મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’