દત્ત ભગવાનનાં પ્રમુખ તીર્થક્ષેત્રો
દત્ત ભગવાનના સર્વ જ તીર્થક્ષેત્રો અતિશય જાગૃત છે. આ તીર્થક્ષેત્રોની મુલાકાત લીધા પછી શક્તિની અનુભૂતિ ઘણાં ભક્તોને આવે છે. નરસોબાચી વાડી સ્થાન કેટલું જાગૃત છે, તેની પ્રતીતિ આગળ જણાવેલી અનુભૂતિ પરથી આવશે.
દત્ત ભગવાનના સર્વ જ તીર્થક્ષેત્રો અતિશય જાગૃત છે. આ તીર્થક્ષેત્રોની મુલાકાત લીધા પછી શક્તિની અનુભૂતિ ઘણાં ભક્તોને આવે છે. નરસોબાચી વાડી સ્થાન કેટલું જાગૃત છે, તેની પ્રતીતિ આગળ જણાવેલી અનુભૂતિ પરથી આવશે.
‘મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ગેવરાઈ તાલુકામાંના શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતે ગોદાવરી નદીના પાત્રમાં શ્રી પાંચાળેશ્વર મંદિર છે. શ્રી નૃસિંહ સરસ્વતીએ ગુરુચરિત્રમાં આ સ્થાનનો ઉલ્રલેખ કરેલો છે. ‘અહીં શ્રી દત્તગુરુ પ્રતિદિન બપોરના ભોજન માટે સૂક્ષ્મમાંથી પધારે છે’, એવું આ ક્ષેત્રનું માહાત્મ્ય છે.
દત્ત અવતાર પ્રમુખતાથી વર્ણાશ્રમ પદ્ધતિની ફરી એકવાર સ્થાપના કરનારો છે અને તે મુખ્યત્વે બ્રાહ્મણવર્ણનો પુરસ્કાર કરનારો છે, તો પણ અન્ય જાતિના લોકોને તેમની ઉપાસના કરવાનો પ્રતિબંધ નથી.
દત્ત મંદિરના ગર્ભગૃહમાં ગયા પછી સામે દેખાય છે તે, વાલુકાશ્મથી બનાવેલી અને પૂર્વભિમુખ રહેલી સુંદર એકમુખી દત્તમૂર્તિ ! મૂર્તિ પર નાગની ફેણ છે. આ મૂર્તિનું જમણું પગલું આગળ ઉપાડેલું છે. દત્તના ઉપરના બે હાથમાં શંખ અને ચક્ર, વચલા હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, તેમજ નીચેના બે હાથમાં દીપમાળા અને કમંડલુ છે.
જીવનમાં આવનારા મુખ્ય સોળ પ્રસંગોમાં ઈશ્વરની સમીપ જવા માટે કરવામાં આવતા સંસ્કાર હિંદુ ધર્મએ કહ્યા છે. તેમાંનો સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે ‘વિવાહસંસ્કાર’ ! વિવાહમાંની ધાર્મિક વિધિઓ પાછળનું શાસ્ત્ર કહેવા સાથે જ વિવાહમાં રહેલા ગેરપ્રકારો વિશે ધ્યાન દોરીને વિવાહ આદર્શ રીતે કેવી રીતે કરવા.
પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.
વાસ્તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્યા છે.
બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.
જે પ્રદેશમાં કાલમેઘ વનસ્પતિ જોવા મળે છે, તે જ પ્રદેશમાં તેનું વાવેતર કરવું. જ્યાં આ વનસ્પતિ નૈસર્ગિક રીતે જોવા મળતી નથી, ત્યાં આ વનસ્પતિનું વાવેતર કરવાની આવશ્યકતા નથી. આવા વિસ્તારમાં કડવા લીમડાના પાનનો આ વનસ્પતિની જેમ જ ઉપયોગ કરી શકાય છે.
‘અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નો એ પંચતત્ત્વોની સહાયતાથી તેની અલંકારિક પદ્ધતિ પ્રમાણે ઘડાવેલી આકારરચનાના પ્રમાણમાં દેવત્વદર્શક લહેરો જીવના ભાવ પ્રમાણે ગ્રહણ કરીને તે આવશ્યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરે છે.