નામજપ અને અન્ય યોગમાર્ગોની તુલના (ભાગ ૨)
નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્ય જીવોનું ધ્યાન લાગવું સંભવ નથી.