માંસાહાર

પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્‍કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્‍વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્‍ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’

શાકાહાર પર ટીકા-ટિપ્‍પણી અને તેનું ખંડન

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્‍યાવશ્‍યક નથી; પણ શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે.

સંધ્‍યા કરવી

સંધ્‍યા એટલે સંધ્‍યા સમયે થનારાં જપ-જાપ ઇત્‍યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્‍યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્‍ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્‍ય તેજ) પ્રાપ્‍ત થાય છે.

ઇંડોનેશિયાના સુમાત્રા બેટ (દ્વીપ) પર કપૂરનાં વૃક્ષોના શોધમાં કરેલો ખડતર પ્રવાસ

આ પ્રવાસ દ્વારા મારા મન પર એક સૂત્ર અંકિત થયું, સર્વ ઈશ્‍વરેચ્‍છાથી જ થાય છે. પ્રત્‍યેક ક્ષણ પૂર્વનિયોજિત છે. કાળના તે પ્રવાહમાં સ્‍વયંને ભૂલીને ઈશસ્‍મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી સાધના છે. ખરું જોતાં આપણું કાંઈ જ અસ્‍તિત્‍વ નથી. આપણે ઈશ્‍વરનું નામસ્‍મરણ કરીએ છીએ અને આપણું ધ્‍યેય ઈશ્‍વરપ્રાપ્‍તિ છે. સાધ્‍ય એટલે ઈશ્‍વરપ્રાપ્‍તિ અને સાધન એટલે નામસ્‍મરણ.

સહચર (મિત્ર) ફાલનું વાવેતર

વૃક્ષોમાં કેટલાક એવા પ્રકાર છે કે, જે કોઈપણ શાકભાજી સાથે લઈએ, તો પણ ચાલે. તેઓ કેવળ ફૂલો અથવા ફળો આપવાને બદલે વાવેતરની જીવાતને પણ નિયંત્રિત રાખે છે તેમજ માટી પણ ફળદ્રૂપ કરે છે.

શરદી-ઉધરસ અને હોમિયોપથી ઔષધી

હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ?  હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.

કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !

આપણા ધર્મગ્રંથોમાં ‘કાશી’ અને ‘કાંચી’, એ શિવના બે નેત્રો છે,’ એમ કહેવાય છે. પૃથ્‍વી પરની મોક્ષ પ્રદાન કરનારી સપ્‍તપુરી, એટલે કાશી, અયોધ્‍યા, મથુરા, દ્વારકા, કાંચી, ઉજ્‍જૈન અને હરિદ્વાર. એમાંથી ‘કાંચીપુરમ’ એક છે. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ પણ કહેવાય છે.

સમર્થ રામદાસસ્‍વામી અને હનુમાનજીની કથા દ્વારા પ્રતીત થનારો સદ્‌ગુરુ મહિમા

ત્રિલોકમાં સદ્‌ગુરુ જ શ્રેષ્‍ઠ છે. તેમના કૃપાશીર્વાદ વિના કોઈપણ કાર્ય થઈ શકે જ નહીં. શ્રીરામના આશીર્વાદ વિના સીતામાતાની શોધ લેવી અથવા લંકામાં જવું સંભવ નહોતું. અંતે શું, તો ઈશ્‍વર એ જ સદ્‌ગુરુ અને સદ્‌ગુરુ એ જ ઈશ્‍વર !

સનાતન સંસ્થાના રજત મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મશ્રી પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજનો અમૃતમહોત્સવી સન્માન સમારંભ

ભગવાનને મહત્વ આપવાથી ધર્મ જીવંત રહેશે અને ધર્મ જીવંત રહે તો દેશ પણ જાગૃત રહેશે, તેથી ગોવા સરકાર ભગવાન, દેશ અને ધર્મ  રક્ષણના કાર્ય માટે કટિબદ્ધ છે. સનાતન સંસ્થાએ દરેક કઠિણ પ્રસંગોનો સામનો કરીને સમગ્ર દેશમાં મહાન કાર્ય કર્યું છે.

તીખો ખોરાક ન લેતા હોવા છતાં પણ કેટલાંક લોકોને પિત્તનો ત્રાસ શા માટે થાય છે ?

વઘારેલા પૌંવા બનાવતી સમયે અત્યંત અલ્પ પ્રમાણમાં તેલ વાપરવામાં આવે, તો પિત્તનો ત્રાસ થતો નથી. અત્‍યંત અલ્‍પ તેલનો વપરાશ કરીને ઉત્તમ સ્‍વાદના વઘારેલા પૌંવા બનાવી શકાય. જેમને આ નથી આવડતું તેમણે કોઈ ઓળખીતાં પાકકળા નિષ્‍ણાત પાસેથી તે શીખી લેવું.