‘કરિયર’ અને ‘ધનયોગ’નું જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ વિશ્લેષણ !
‘કુંડળી અનુસાર કયા ક્ષેત્રમાંથી અર્થપ્રાપ્તિ થશે ?’, તેનો વિચાર કરીને શિક્ષણ લેવું વધારે યોગ્ય હોય છે. ‘ધંધો કયો કરવો ? કયા ધંધામાં વધુ પૈસો મળશે ?’, તે માટે કુંડળીમાંનો અર્થ ત્રિકોણ એટલે ૨, ૬ અને ૧૦ આ સ્થાનો, તેમજ રાશિમાંની ગ્રહસ્થિતિ વેપાર-ધંધાની દૃષ્ટિએ મહત્ત્વની પુરવાર થાય છે.