‘હેલોવીન’ની વિકૃતિ ઊજવનારાઓનો એક ધર્મપ્રેમીએ કરેલો સજ્જડ પ્રતિવાદ !
‘ગત કેટલાક વર્ષોમાં ‘હેલોવીન’ નામની વિદેશી બુદ્ધિહીન વૃત્તિ હિંદુઓના ઘરોઘરમાં પગ પેસારો કરી રહી છે. હાડકાં, ઘુવડો, ફૅંકસ્તીન, ભૂત, ડાકણ ઇત્યાદિના મહોરાં, તેમજ જાળાંજાંખરાં-બાવાં, કરોળિયાં ઘરમાં લગાડવાના અને બોલવાનું ‘હૅપી હેલોવીન !’