દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ
માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.
માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.
એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્યાં એકજણ ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્યારે તે કહે છે, હું ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરું છું. ત્યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્વરપ્રાપ્તિ માટે લાગશે.
સંત કબીર ગુરુદેવની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેમણે વૈષ્ણવ સંત સ્વામી રામાનંદને ગુરુ માન્યા હતા; પરંતુ સ્વામી રામાનંદે કબીરને શિષ્ય તરીકે સ્વીકાર કરવાની ના પાડી.
મંદિરની પાસે દક્ષિણ બાજુએ ૧ સહસ્ર વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષમાં વડલો, ઉમરડો (ઊમરો) અને અન્ય બે વૃક્ષો એકજ થડમાંથી ઉગ્યાં છે.
‘માણસ સ્વાદનો ભોક્તા છે. વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો ખાવાની આવડત પ્રત્યેકને જ હોય છે. ઘણીવાર એવું બને છે કે, અઠવાડિયામાં ઘરે સવારના નાસ્તામાં પ્રતિદિન અલગ પદાર્થ બને છે; પણ બપોરના ભોજનમાં ‘એનું એ જ’ એવું થાય છે.
સનાતન હિંદુ ધર્મશાસ્ત્રોમાં ૮૮ સહસ્ત્ર ઋષિઓનો ઉલ્લેખ છે. ભારતમાં અનેક ઠેકાણે વિશેષતઃ જ્યાં પર્વતો આવેલા છે ત્યાં ઋષિઓએ તપસ્યા કરી હોવાનાં અનેક સ્થાન છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં એવા અનેક ગામ છે કે, જે કેવળ ઋષિઓના નામથી જ ઓળખાય છે.
શ્રીકૃષ્ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્ણને અનન્ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.
જગદ્ગુરુ કૃષ્ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્ણને જ જગદ્ગુરુ સંબોધવામાં આવ્યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્યાદિ યોગમાર્ગ શીખવ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.
હે શ્રીકૃષ્ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો.