શતાવરી ચૂર્ણ વટી (ગોળીઓ)

શતાવરી ચૂર્ણ આ આયુર્વેદમાંનું એક ઉત્‍કૃષ્‍ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે. શતાવરી ચૂર્ણના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.

કુટજ ઘનવટી (ગોળીઓ)

આ ઔષધ અતિસાર (ઝાડા) નાશક છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.

ગંધર્વ હરીતકી વટી (ગોળીઓ)

આ ઔષધ પેટ સાફ કરનારું છે. તેના વિકારમાં સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથે જ અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ ઔષધ લેવું.

ચંદ્રામૃત રસ (ગોળીઓ)

આ શ્‍વસનસંસ્થાને બળ આપનારું ઔષધ છે. તેનો વિકારમાં સંભાવ્‍ય ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.

મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી.

‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?

પાણીની શક્તિ અને સકારાત્‍મકતા

પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્‍ટ સ્‍મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.

કુતુબમિનાર નહીં, જ્‍યારે આ તો મેરુસ્‍તંભ, એટલે જ આચાર્ય વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા !

આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્‍તંભ એટલે વરાહમિહીરની અદ્‌ભુત વેધશાળા હતી.

સર્વશ્રેષ્‍ઠ નવવિધા ભક્તિ !

શ્રવણ, કીર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્‍વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્‍મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્‍ચ સોપાન છે.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.