માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય પ્રદાન કરનારી અમરનાથ યાત્રા !

ધાર્મિક માન્‍યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્‍ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્‍ય મળે છે.

‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવું શા માટે કહેવામાં આવે છે ?

વિશ્‍વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’

ચતુર્વિધ આહાર (આયુર્વેદનો પાકમંત્ર) !

ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્‍યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્‍નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો.

‘ડે’ઝ અને શુભેચ્‍છા !

હિંદુ ધર્મ, ભાષા, સંસ્‍કૃતિ વિશે મનઃપૂર્વક કૃતિના સ્‍તર પર આદર હોવો આવશ્‍યક છે. તેને કારણે ‘ડે’ઝ ઊજવવામાં માટે કોઈ ભલે ગમે તેટલું દબાણ કરે, અમુક ‘ડે’ સામૂહિક પદ્ધતિથી ઊજવવા માટે કહે, તો પણ ધર્મ પ્રતિ રહેલી દૃઢ નિષ્‍ઠા આવા પ્રસંગોમાં સ્‍થિર રહેવા માટે, તેમજ યોગ્‍ય શું છે ?

‘હેલોવીન’ની વિકૃતિ ઊજવનારાઓનો એક ધર્મપ્રેમીએ કરેલો સજ્‍જડ પ્રતિવાદ !

‘ગત કેટલાક વર્ષોમાં ‘હેલોવીન’ નામની વિદેશી બુદ્ધિહીન વૃત્તિ હિંદુઓના ઘરોઘરમાં પગ પેસારો કરી રહી છે. હાડકાં, ઘુવડો, ફૅંકસ્તીન, ભૂત, ડાકણ ઇત્યાદિના મહોરાં, તેમજ જાળાંજાંખરાં-બાવાં, કરોળિયાં ઘરમાં લગાડવાના અને બોલવાનું ‘હૅપી હેલોવીન !’

વાળા (ખસ) ચૂર્ણ

વાળા ચૂર્ણ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પિત્ત તેમજ કફ નાશક છે. વાળા ચૂર્ણ ના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના  અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે

સૂતશેખર રસ (ગોળીઓ)

સૂતશેખર રસ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે. સૂતશેખર રસના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે.

શુંઠી ચૂર્ણ (સૂંઠ ચૂર્ણ)

સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. સૂંઠ ચૂર્ણ ઉષ્‍ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.