શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હંપી (કર્ણાટક) ખાતેના માલ્યવંત પર્વત પર આવેલા ‘શ્રી રઘુનાથ મંદિર’ના લીધેલાં દર્શન !
શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો.